Hello friends ,
Google doc app ને અપડેટ કર્યા પછી. તેમાં સારી સુવિધા આવી ગઈ છે. તમે તેમાં લખાણ ને ટાઇપ કરી શકો છે. તેની અંદર તમે નીચે મુજબ કાર્ય કરી શકો છો.
1 લખાણ ને bold કરી શકો
2 લખાણ નીચે underline કરી શકો
3 લખાણ ને રંગીન કરી શકો.
4 લખાણની PDF કે word file બનાવી શકો.
5 લખાણ ની સાથે link ઉમેરી શકો.
6 લખાણ ની સાથે ફોટો ઉમેરી શકો.
સિવાય ઘણું બધું કરી શકો છો.
0 Comments